Nojoto: Largest Storytelling Platform

આજે પણ તારા વિશે વિચારું આંખ બંધ કરી તો મારાં હૈય

આજે પણ તારા વિશે વિચારું આંખ બંધ  કરી તો મારાં હૈયા ના ધબકારા વધી જાય છે જાણે 
Viva આપતા પહેલા મેડમ ની સામે બેસી હોવ એવું લાગે,
તું examinar તો નથી પણ હા જ્યારે મે જોવું તારી છબી કે તારા હોઠ ની ગુલાબી હસી  મારા મન માં તોઆ મારું દિલ પણ રેહતું નથી મારા કાબુ માં ને કાબુ માં દિલ ને કરવું એ કોઇ exam થી અઘરુ નહીં..
સવાલ એટલા પૂછે મને મારુ દિલ જાણે viva ના મેડમ મારો ટેસ્ટ જ ના લેતાં હોય..
રાખી મારા દિલ પર  હાથ તું પણ કોઈ દિવસ સાંભળજે મારા દિલ ની ધગધગ એક dr ni જેમ 
શું ખબર આ દિલ શાંત થઈ જાય તારો એહસાસ  પામી.@k

©kosha #Love #badmashdil #gujarati #shayri #dil ni vat

kosha9733743181143

kosha

New Creator