Nojoto: Largest Storytelling Platform

પરોવાયેલુ મન મોતીની માળા જેવું, નહીં તો લાગે વેરાય

પરોવાયેલુ મન મોતીની માળા જેવું,
નહીં તો લાગે વેરાયેલા મોતીઓ જેવું.
છતાંય મોતીઓથી પણ કિંમતી આ મન-માળા,
કારણ મોતીની માળામાં દરેક મોતી સરખું,
પણ મન-માળાનુ દરેક મોતી અનોખું. 🖤🖤
#pearls #pearlsoflife #pearlsofthoughts #keepdoingsomething #beingoccupied #humannature #yqmotabhai #grishmapoems