Nojoto: Largest Storytelling Platform

થયેલી ભૂલોનો પસ્તાવો કરવાને બદલે મેં એ થયેલી ભૂલોન

થયેલી ભૂલોનો પસ્તાવો કરવાને બદલે મેં એ થયેલી ભૂલોને ધન્યવાદ જ આપ્યા છે. કેમ કે મને મઠારવામાં અને જગતને ઓળખવામાં એ થયેલી ભૂલોનો ૧૦૦% સિંહફાળો છે. 

જોકે એકવાર જે ભૂલ જાણતાં-અજાણતાં પણ થઈ હોય, એને બીજી વાર થવા દીધી નથી.

જો હું ક્યારેય ભૂલો જ ન કરત તો આજ દી સુધી જે નિતનવા અનુભવો થયા એ થયા હોત કે? 

~દમયંતી આશાણી #ભૂલ #પસ્તાવો #સિંહફાળો

#ભૂલ #પસ્તાવો #સિંહફાળો #વિચાર