નોકરી એક સમયે કહેવાતું હતું કે ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર, કનિષ્ઠ નોકરી.. હવેના સમયમાં... ઉત્તમ રાજકારણ, મધ્યમ રાજકીય પ્રવૃત્તિઓ, કનિષ્ઠ વાયદો કરીને ફરી જતા નેતાઓ.. બધી રીતે જોઈએ તો .. ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ રાજકારણ છે... સામાન્ય અને મધ્યમ વર્ગ માટે.. ઉત્તમ સરકારી નોકરી, મધ્યમ નોકરી અને કનિષ્ઠ પણ નોકરી છે.. એ વગર તો છુટકો જ નથી.. સામાન્ય વર્ગનો માણસ હું નોકરી માટે જનમ થયો બીજે કંઈ ફાંફાં ના મારવા જોબ માટે પ્રયત્ન કરવો ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ છે નોકરી છતાં પણ જોબ જ કરવી સબ કી પસંદ જોબ...જોબ..જોબ... - કૌશિક દવે ©kaushik #નોકરી