બારે માસ ભોળો છે મારો ભોલેનાથ શ્રાવણ માસની રાહ જોતા ઈશ્વરનું સ્મરણ કરતા શ્રાવણનું વાતાવરણ સુંદર ઈશ્વરનું ધ્યાન થાતું રાહ ના જોતા હવે આજથી શરૂ કરો હર હર મહાદેવ બોલી ને ભોલેનાથના દર્શન કરો.. - કૌશિક દવે આ હેશ્ટેગ લગાવનું કદી ના ભુલતા... #GujaratiwriterS_ગુજરાતી_શ્રાવણમાસ_ની_રાહ 🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶🔶🔸🔶🔸🔶🔸🔶🔸🔶 પ્રસ્તુત કરાયેલાં શબ્દ ને અનુરુપ ક્વોટ, લેખ, કવિતા, ટુંકી વાર્તા, માઈક્રો ફિક્શન આવકાર્ય છે