પત્ર લાગણીઓને વાચા આપે તે પત્ર . સ્નેહીજનો વતી વાર્તાલાપ કરે તે પત્ર. આંખોથી જોવાય અને હૃદયથી વંચાય તે પત્ર. #પત્ર