Nojoto: Largest Storytelling Platform

તરત તો કશુંય નથી મળતું સાહેબ... મીઠા વાળી ૨ રોટલી

તરત તો કશુંય નથી મળતું સાહેબ...

મીઠા વાળી ૨ રોટલી પણ નહીં.

મિનિટો રાહ જોવી પડે છે એના માટે પણ...
તો આ તો જીંદગી છે.....,
સાહેબ,,,

*"જીંદગી"*

©Leena Patel #mera_shehar
તરત તો કશુંય નથી મળતું સાહેબ...

મીઠા વાળી ૨ રોટલી પણ નહીં.

મિનિટો રાહ જોવી પડે છે એના માટે પણ...
તો આ તો જીંદગી છે.....,
સાહેબ,,,

*"જીંદગી"*

©Leena Patel #mera_shehar