Nojoto: Largest Storytelling Platform

#ધન્યભાગ કેવા #આહિર તણા જયાં #જગતપતિ જ્ન્મયો હશ

#ધન્યભાગ  કેવા #આહિર તણા  જયાં #જગતપતિ  જ્ન્મયો હશે 
નંદ #યાદવ તારા નેહડે જેદી  જયાં #રમણધર રમ્યો હશે 
ઉર લાગણી ઉભરાય #કનૈયા  યાદ કરી તે નાત #આહિર તણિ 
તેદિ નક્કી અમારે  #નેહડે  અમારો #મુરલીઘર રીઝયો હશે  #કૃષ્ણવંશ 🙏Jay Sri Krishna 🙏