Nojoto: Largest Storytelling Platform

તારો શબ્દો જ ઘાતક હતા 'તેજ' , વ્યવહાર માં કયા તું

તારો શબ્દો જ ઘાતક હતા 'તેજ' , 
વ્યવહાર માં કયા તું ઉણો ઉતરો હતો , 

મધુર બોલવાની ફાવટ ના આવડી તને ,
બાકી માણસ પણ તું મજાનો હતો , 

તારી સમજણ એમને સમજણ માં ના આવી, 
એમાં તારો પણ ક્યાં વાંક હતો , 

અપેક્ષા ના વિનીમયથી તું બહાર રહ્યો, 
ફરજ ના દોરડા થી તું કેદ હતો , 
-  'તેજ'
#Tej_the_sharp #ghatak #ઘાતક #Tej_the_sharp #poetry #gujju #gujarati #mandvi
તારો શબ્દો જ ઘાતક હતા 'તેજ' , 
વ્યવહાર માં કયા તું ઉણો ઉતરો હતો , 

મધુર બોલવાની ફાવટ ના આવડી તને ,
બાકી માણસ પણ તું મજાનો હતો , 

તારી સમજણ એમને સમજણ માં ના આવી, 
એમાં તારો પણ ક્યાં વાંક હતો , 

અપેક્ષા ના વિનીમયથી તું બહાર રહ્યો, 
ફરજ ના દોરડા થી તું કેદ હતો , 
-  'તેજ'
#Tej_the_sharp #ghatak #ઘાતક #Tej_the_sharp #poetry #gujju #gujarati #mandvi