આઝાદનું મૂળ નામ ચંદ્રશેખર તિવારી હતું અને તે 14 વર્ષની વય સુધી તેમના જન્મસ્થળ ભાબરામાં (મ.પ્ર.)રહેતા હતા... બાળપણ આ ગામમાં ગાળ્યા પછી, તે વારાણસીના સંસ્કૃત વિદ્યાપીઠમાં અભ્યાસ કરવા ગયા. પછી એક ક્રાંતિકારી તરીકે, તેમણે દેશની સ્વતંત્રતા ચળવળમાં કૂદી પડ્યા હતા... જય હિન્દ વંદેમાતરમ્ 🙏🙏 સંદર્ભ :- ગુગલ... आज़ादी के मतवाले महान क्रांतिकारी चन्द्रशेखर आज़ाद (13 जुलाई 1906 - 27 फरवरी 1931) के #बलिदानदिवस पर उन्हें कोटि-कोटि नमन। #collab #YourQuoteAndMine Collaborating with YourQuote Didi