Nojoto: Largest Storytelling Platform

છોડી દીધું ભીડનો ભાગ બનવાનું, કો'કના બાંધેલા પ્રવા

છોડી દીધું ભીડનો ભાગ બનવાનું, કો'કના બાંધેલા પ્રવાહમાં શું એને જ કાંઠે તણાયા કરવાનું?

તોડી દીધી બધી બેડીઓ, હવે નિરાંતે બેઠાં ભીતર વહેતાં ઝરણાંનું ખળખળ સંગીત માણ્યા કરવાનું.

©Damyanti Ashani✍️ #ઈચ્છા #મન #વિચાર #જીવન

#Flower