Nojoto: Largest Storytelling Platform

એક ભૂખ્યાં અને લાચાર બાળક સામે તમે ફ્લેવર્ડ આઈસ્ક

એક ભૂખ્યાં અને લાચાર બાળક 
સામે તમે ફ્લેવર્ડ આઈસ્ક્રીમને 
લાંબી જીભ વડે ચાટતા  ચાટતા, 
"આહહા શું મીઠાશ છે અને મધુરો સ્વાદ 
તો દાઢે વળગી મનને ટાઢક આપે.."
 જેવા શબ્દો સાથે લિજ્જત માણતા હો
 ત્યારે એ પ્રત્યેક સબળકા સાથે દરેક શબ્દ 
પેલા લાચાર જીવની આત્માને
 ચાબુકના ઘા થી વીંધતા હોય 
એ વિચાર આવ્યો છે ક્યારે..!? 
જો 'ના' તો ૐ શાંતિ!
આપની આત્મા રજા લઈ ચુકી અને
માણસાઈ તો મરી જ પરવારી સમજો.
જે જીવને અન્યનો વિચાર પણ
ન આવે તે જીવ શુ.. કે શું જીવન
ફટ છે એવી ભવ્યતા કે ઐશ્વર્યને પણ
જે સ્વ થી વધુ જોઈ પણ ન શકે
કોઈના મુખ મલકવાના કારણ બનાય
તે જ તો જીવન બાકી તો ધમણ સમુ સ્વસન

©shivsadhana #life 
#HUmanity 
#breath 
#experience 
#livehood 
#Poetry
એક ભૂખ્યાં અને લાચાર બાળક 
સામે તમે ફ્લેવર્ડ આઈસ્ક્રીમને 
લાંબી જીભ વડે ચાટતા  ચાટતા, 
"આહહા શું મીઠાશ છે અને મધુરો સ્વાદ 
તો દાઢે વળગી મનને ટાઢક આપે.."
 જેવા શબ્દો સાથે લિજ્જત માણતા હો
 ત્યારે એ પ્રત્યેક સબળકા સાથે દરેક શબ્દ 
પેલા લાચાર જીવની આત્માને
 ચાબુકના ઘા થી વીંધતા હોય 
એ વિચાર આવ્યો છે ક્યારે..!? 
જો 'ના' તો ૐ શાંતિ!
આપની આત્મા રજા લઈ ચુકી અને
માણસાઈ તો મરી જ પરવારી સમજો.
જે જીવને અન્યનો વિચાર પણ
ન આવે તે જીવ શુ.. કે શું જીવન
ફટ છે એવી ભવ્યતા કે ઐશ્વર્યને પણ
જે સ્વ થી વધુ જોઈ પણ ન શકે
કોઈના મુખ મલકવાના કારણ બનાય
તે જ તો જીવન બાકી તો ધમણ સમુ સ્વસન

©shivsadhana #life 
#HUmanity 
#breath 
#experience 
#livehood 
#Poetry
shivsadhana3376

shivsadhana

New Creator