મારા શબ્દને પણ આજે તું નથી જડતો. હજી અર્ધો માર્ગ કાપતા પણ તું નથી મળતો. આ હરતા ફરતા રસ્તામાં પણ તું નથી ફરતો. પણ હજી મારા હદયને તું ક્યાંય નહિ જડતો. ભટકાયેલા માર્ગમાં પણ મને તું નહિ મળતો. ક્યાં સુધી રાહ જોવ હું તારી. કે જો તું મને જડે જ નહી ક્યાંય પણ. આ સમય સાથે ગાયત્રી કેટલુંય લખે છે. પણ જો તું એ મારું વાંચે નહિ. તો પછી તારી નજરમાં હું ક્યાંય ન જડું. મને એમ જોતા પણ તારી નજર ના ઠરે. #ekmulakatzarruri #milna