Nojoto: Largest Storytelling Platform

એક કુળ છોડી નવા કુળને અપનાવશે.. તારા ઘરના સંસ્કાર

એક કુળ છોડી નવા કુળને અપનાવશે..
તારા ઘરના સંસ્કાર સાથે મારા ઘરની સંસ્કૃતિ જાળવશે.
મારા યુવી સાથે શોભતી દિવ્યાને કૂલનો દીપક પ્રગટાવશે.
મારા ઘર આંગણની તુલસી સમી મહેકશે..
મારા ઘરની વહુ સાથે દીકરી બની પરિવાર મહેકાવશે.. #vahu