Nojoto: Largest Storytelling Platform

ક્યાંક કશુંક ગુંચવાતુ લાગે મન સતત અટવાતુ લાગે, છે

ક્યાંક કશુંક ગુંચવાતુ લાગે
મન સતત અટવાતુ લાગે,
છે તો કંઈક
બસ નરી આંખ સામે ના લાગે,
ધીરે ધીરે આગળ જઈ પકડું
કદાચ કંઈક હાથ લાગે,
આ તો કોઈ જૂની વળેલી ગાંઠ
તો ક્યાંક નવી પડતી ગૂંચ લાગે,
હળવેકથી કોશિશ કર ગ્રીષ્મા
ઉકેલાશે એ બધી જેને તું સરળ લાગે. 🧡📙📙🧡
#મનનીવાતો #emotions #untangle#figureitout #life #gazal #gujaratipoems #grishmapoems
ક્યાંક કશુંક ગુંચવાતુ લાગે
મન સતત અટવાતુ લાગે,
છે તો કંઈક
બસ નરી આંખ સામે ના લાગે,
ધીરે ધીરે આગળ જઈ પકડું
કદાચ કંઈક હાથ લાગે,
આ તો કોઈ જૂની વળેલી ગાંઠ
તો ક્યાંક નવી પડતી ગૂંચ લાગે,
હળવેકથી કોશિશ કર ગ્રીષ્મા
ઉકેલાશે એ બધી જેને તું સરળ લાગે. 🧡📙📙🧡
#મનનીવાતો #emotions #untangle#figureitout #life #gazal #gujaratipoems #grishmapoems