ગિરિરાજ જય જય ગરવો ગિરિરાજ ગીરનાર, તુજ પર વસે ગુરૂદત્ત દાતાર. જય જય ગિરિરાજ ગોવર્ધન, આશરો માંગે આજ તારો દેવકીનંદન. જય જય ગિરિરાજ હિમાલય, વંદન તુંજ ચરણોમાં શિવ શિવાલય. જય જય ગિરિરાજ મેરુ, દેવ દાનવ અને શેષનાગ ભરે તારો પહેરું. નારાણજી જાડેજા નર મુન્દ્રા કરછ