આજે નદીનું ટીપું બનીને દરિયા જોડે લડી પડ્યો મારા જેવી મીઠાશ હોય તો બોલ દરિયા ? ©Parth kapadiya #Sea #દરિયો #પ્રેમ #poeticinsan #parthkapadiya #Dil #ટીપું Anil Ray