Nojoto: Largest Storytelling Platform

" ગૌરવ ગુજરાત નું ને સૂરો ની મહારાણી, સિંહણ જેવી

" ગૌરવ ગુજરાત નું ને 
સૂરો ની મહારાણી, 
સિંહણ જેવી ઓળખ ને, 
આગવી કહાની, 
વારસો ને પરંપરા જેની 
રગ રગ માં પુરે નિશાની,
આતો "Geeta Rabari "
ન હાર માનવાની
ન હાર માનવાની !

©Manoj Prajapati Mann #gujarati #geetarabari #ManojprajapatiMann #Morning
" ગૌરવ ગુજરાત નું ને 
સૂરો ની મહારાણી, 
સિંહણ જેવી ઓળખ ને, 
આગવી કહાની, 
વારસો ને પરંપરા જેની 
રગ રગ માં પુરે નિશાની,
આતો "Geeta Rabari "
ન હાર માનવાની
ન હાર માનવાની !

©Manoj Prajapati Mann #gujarati #geetarabari #ManojprajapatiMann #Morning