મારા મનમાં એકાએક અંજપો વ્યાપી ગયો, પળભરમાં સાથ નિભાવી મને મઝધારે છોડી ગયો. જિંદગી જીવવાના કોલ સાથે મને એકલી મૂકી ગયો, વાહ રે કુદરત ખુદને જોતા તું આ આશિષને લઇ ગયો. #ashish #lifememories