Nojoto: Largest Storytelling Platform

મારા મનમાં એકાએક અંજપો વ્યાપી ગયો, પળભરમાં સાથ નિ


મારા મનમાં એકાએક અંજપો વ્યાપી ગયો,
પળભરમાં સાથ નિભાવી મને મઝધારે છોડી ગયો.
જિંદગી જીવવાના કોલ સાથે મને એકલી મૂકી ગયો,
વાહ રે કુદરત ખુદને જોતા તું આ આશિષને લઇ ગયો.
 #ashish #lifememories

મારા મનમાં એકાએક અંજપો વ્યાપી ગયો,
પળભરમાં સાથ નિભાવી મને મઝધારે છોડી ગયો.
જિંદગી જીવવાના કોલ સાથે મને એકલી મૂકી ગયો,
વાહ રે કુદરત ખુદને જોતા તું આ આશિષને લઇ ગયો.
 #ashish #lifememories