મોટા થઈ ગયા બાળક હતા એક સમયે જે આજે એ મોટા થઈ ગયા સમસ્યા થી ગભરાય જતા જે તે સમસ્યા નો સામનો કરતા થઈ ગયા હઠ પકડી જે બેસી જતા એ જતુ કરતા શીખી ગયા હર પળ જે હસતા રહેતા તે બીજા ને પણ હસાવતા સિખી ગયા ©Riddhi Shukla #Childhood #asachild #change #behaviour #adulthood