ગોકુળ નો કાનો પ્યારો, નંદલાલ નો દુલારો, યશોદા મનનો લાલો, મીઠી મીઠી વાંસળી વાળો.. કાનો મથુરા વાળો, ગોકુળ નો ગોવાળિયો, મીઠી મીઠી વાંસળી વાળો.. રાધાનો કાનો પ્યારો, રાધા-રાણીને જગથી વ્હાલો, માખણ ચોર પ્યારો, ગોકુળ નો ગોવાળિયો, દ્વારિકાનો રાજ દુલારો, દ્વારિકાધીશ છે વ્હાલો, મીઠી મીઠી મોરલી વાળો .. મીઠી મીઠી વાંસળી વાળો,, #shyam #kano #banshi #krishna