Nojoto: Largest Storytelling Platform

ગોકુળ નો કાનો પ્યારો, નંદલાલ નો દુલારો, યશોદા મનનો

ગોકુળ નો કાનો પ્યારો,
નંદલાલ નો દુલારો,
યશોદા મનનો લાલો,
મીઠી મીઠી વાંસળી વાળો..
કાનો મથુરા વાળો,
ગોકુળ નો ગોવાળિયો,
મીઠી મીઠી વાંસળી વાળો..
રાધાનો કાનો પ્યારો,
રાધા-રાણીને જગથી વ્હાલો,
માખણ ચોર પ્યારો,
ગોકુળ નો ગોવાળિયો,
દ્વારિકાનો રાજ દુલારો,
દ્વારિકાધીશ છે વ્હાલો,
મીઠી મીઠી મોરલી વાળો ..
મીઠી મીઠી વાંસળી વાળો,, #shyam #kano #banshi #krishna
ગોકુળ નો કાનો પ્યારો,
નંદલાલ નો દુલારો,
યશોદા મનનો લાલો,
મીઠી મીઠી વાંસળી વાળો..
કાનો મથુરા વાળો,
ગોકુળ નો ગોવાળિયો,
મીઠી મીઠી વાંસળી વાળો..
રાધાનો કાનો પ્યારો,
રાધા-રાણીને જગથી વ્હાલો,
માખણ ચોર પ્યારો,
ગોકુળ નો ગોવાળિયો,
દ્વારિકાનો રાજ દુલારો,
દ્વારિકાધીશ છે વ્હાલો,
મીઠી મીઠી મોરલી વાળો ..
મીઠી મીઠી વાંસળી વાળો,, #shyam #kano #banshi #krishna