પતંગ જાણે અલગારી મલંગ, જોડે છે માંજો એકધારો સળંગ. ચીકી, બોર, શેરડીની જામી હોય રંગત, સાથે છે ઊંધીયાની સ્વાદિલી સંગત. મોજીલો તહેવાર બને અનોખો અંતરંગ,Nidhi ''શુભકામના''...સહુનું થાય જીવન સતરંગ. #uttrayan