Nojoto: Largest Storytelling Platform

પતંગ જાણે અલગારી મલંગ, જોડે છે માંજો એકધારો સળંગ.

પતંગ જાણે અલગારી મલંગ,
જોડે છે માંજો એકધારો સળંગ.
ચીકી, બોર, શેરડીની જામી હોય રંગત,
સાથે છે ઊંધીયાની સ્વાદિલી સંગત.
મોજીલો તહેવાર બને અનોખો અંતરંગ,Nidhi
''શુભકામના''...સહુનું થાય જીવન સતરંગ. #uttrayan
પતંગ જાણે અલગારી મલંગ,
જોડે છે માંજો એકધારો સળંગ.
ચીકી, બોર, શેરડીની જામી હોય રંગત,
સાથે છે ઊંધીયાની સ્વાદિલી સંગત.
મોજીલો તહેવાર બને અનોખો અંતરંગ,Nidhi
''શુભકામના''...સહુનું થાય જીવન સતરંગ. #uttrayan