લાગણીઓની પકડ તું એને પકડે એટલી, જકડી એને રુંધાય તું, ને કરે સ્વતંત્ર તો મુક્ત થઈ જાય તું. 🧡🖤🖤🧡 #emotions #feelings #holdingon #lettinggo #humannature #balance #grishmadiary #grishmapoems