Nojoto: Largest Storytelling Platform

ચાહ કર એકવાર હોય પછી એ એક નાનકડા તણખલાની કે એક ઉંચ

ચાહ કર એકવાર
હોય પછી એ એક નાનકડા
તણખલાની કે એક ઉંચેરા મિનારાની
જાણીને કે
ઘણીવાર હોય છે એ જ શરૂઆત
ખુદને ફરી એકવાર ચાહવાની. 🧡📙📙🧡
#makeawish #behappy #loveyourself #fallinlovewithyourself #napowrimo2021bygrishma #gujaratipoems #grishmapoems