જે લોકો હમેંશા તમારા બાહ્ય દેખાવ અને તમારા માં રહેલા અભાવ ને જ ધ્યાનમાં લેતા હોય છે તે લોકો માટે તમારા વિચારો અને વ્યક્તિત્વ સમજની બહાર હોય છે ©Zindgi #Appearance