Nojoto: Largest Storytelling Platform

"બાલ ગીત" ચા નું વ્યસન ખોટું, મામાનું મન મોટું, મો

"બાલ ગીત"
ચા નું વ્યસન ખોટું,
મામાનું મન મોટું,
મોટા મોટા ડુંગર,
ઘરમાં મોટા ઉંદર,
ઉંદરે ખાધા ઘઉં,
હું પહોંચ્યો મઉ,
મહુ પાસે રેવા,
મા-બાપની કરવી સેવા,
સેવાથી મળશે સુખ,
ન મળે કોઈ ને દુઃખ,
નંદુ રાજુ ભાઇ ભાઇ,
તમે બચાવો પાઈ પાઈ.
@-કૌશિક દવે

 ✏️ Open for Collab 
#મોટાભાઈ_ના_નાનાભાઈ_બેન_સ્પર્ધા_001_બાળવાર્તા
_______________________________________________________
અત્યાર સુધી મેં YQ માં બાળવાર્તા કે બાળગીત નથી વાંચ્યા 
કદાચ મારા ધ્યાનમાં નહીં આવ્યા હોય પણ બે વ્યક્તિઓ જેને હું ઓળખું છું એમને હિન્દી અને English માં બહુ સરસ લખ્યા હતા - આપણાં masha બેન અને એક pooran Kaur (હું શોધી ને Highlight કરીશ) 

બાળવાર્તા કે બાળગીત વાંચવામાં સરળ લાગે પણ લખવા એટલા સરળ નથી કદાચ તો આ subject એક ચેલેંજ સમજીને ભાગ લેવાનો પ્રયત્ન કરજો

kaushik14609033

kaushik

New Creator