માનવતા *ટક્કર* થઈ ધરતીના પેટાળમાં ટક્કર એક , ધરા ધ્રુજી કચ્છ પર આવી આફત એક. કેવી ગજબની વાત છે, થોડી વારમાં મટી ગયા હિન્દુ મુસ્લિમ મજબ થયા એક. તારું મારું કરતા જોયા છે અનેક,આ ધરતીકંપ આવ્યો એમાં બચ્યાં હતાં જે નેક. કુદરતની ટક્કર વાગ્યા કરે છતાં સમજે નહીં તું નર, હાથે કરી તું તારું જ વિનાશ ન કર. માનવ તું ન ભુલ માનવતા, અહીં કરેલ કર્મનું ફળ અહીં જ ભોગવતા. નારાણજી જાડેજા ( ગઢશીશા) નર મુન્દ્રા કરછ