મને સમજાય છે છતાંય મનને સમજાવવું પડે છે, થાય કે કોઈ સમજાવે મને કોઈને થાય કે સમજાવે મને, પણ મને સમજાય છે બસ મનને સમજાવી લઉં કે એ સમજી જાય એટલી જ વાત છે. 🧡📙📙🧡 #મનનીવાતો #understanding #awareness #acceptance #faith #emotions #gujaratipoems #grishmapoems