Nojoto: Largest Storytelling Platform

સમેટીને બેઠી છું ખુદને ક્યાંક વિખેરાઈ ના જાવ, નથી

સમેટીને બેઠી છું ખુદને
ક્યાંક વિખેરાઈ ના જાવ,
નથી એવું કે બંધિયાર છું,
સ્મિત વહેતું રહે છે
ને ખડખડાટ ઘોડાપૂરની પણ
આવન-જાવન થાય છે,
વળી ક્યારેક ઝરણાં થોડા
ખારા પણ બનતા જાય છે,
ને આ સીધા સરળ વહેણમાય
ના જાણે ક્યારની
તારી લહેરોમાં વિખેરાવાની
મોકળાશના સપનાને
રોજ કાજળમાં સમેટીને આંજુ છું. ❤️❤️
#love #lovepoems #valentinepoems #waitingforyou #longing #gujaratipoems #grishmalovepoems #grishmapoems
સમેટીને બેઠી છું ખુદને
ક્યાંક વિખેરાઈ ના જાવ,
નથી એવું કે બંધિયાર છું,
સ્મિત વહેતું રહે છે
ને ખડખડાટ ઘોડાપૂરની પણ
આવન-જાવન થાય છે,
વળી ક્યારેક ઝરણાં થોડા
ખારા પણ બનતા જાય છે,
ને આ સીધા સરળ વહેણમાય
ના જાણે ક્યારની
તારી લહેરોમાં વિખેરાવાની
મોકળાશના સપનાને
રોજ કાજળમાં સમેટીને આંજુ છું. ❤️❤️
#love #lovepoems #valentinepoems #waitingforyou #longing #gujaratipoems #grishmalovepoems #grishmapoems