સુખ અને દુઃખ આપણા વિચારો પર આધારિત છે જેમને ખુશ રહેવું હોય છે એ નાની નાની વાતો માં પણ પોતાની ખુશી શોધી લે છે પરંતું જેમને દુઃખી જ થવું હોય એ દુનિયાભર ના સુખમાં પણ દુઃખી થવાની એકાદ બાબત શોધી જ લેશે ©Zindgi #stateofmind