Nojoto: Largest Storytelling Platform

અંદર અંદર સળવળ થાતી, કોઈ અધૂરી ઈચ્છા જોને હોઠે આવ

અંદર અંદર સળવળ થાતી, કોઈ અધૂરી ઈચ્છા જોને 
હોઠે આવી પાછી જાતી, કોઈ અધૂરી ઈચ્છા જોને 

ધગધગતા અંગારા જેવી, ફણીધરનાં ફૂંફાડા જેવી 
તનને-મનને કોરી ખાતી, કોઈ અધૂરી ઈચ્છા જોને 

શબ્દ સૂઝે ના, હામ ખૂટે છે, તનથી પરસેવો છૂટે છે 
મનના ખૂણામાં પડઘાતી, કોઈ અધૂરી ઈચ્છા જોને 
--- બ્રિજેશ દવે "વિભવ"

©Brijesh Dave(Vibhav) મુક્તક - "કોઈ અધુરી ઈચ્છા"

#gujarati #gujaratipoem #gujaratishayari #gujrati #gujratishayri #gujratikavita #gujaratishayri #gujaratipoetry #Gujaratikavita #gazal