Nojoto: Largest Storytelling Platform

ગમતા-અણગમતાની હારમાળા વચ્ચે, મનગમતી માળા પરોવુ. મન

ગમતા-અણગમતાની હારમાળા વચ્ચે,
મનગમતી માળા પરોવુ.
મનગમતા મોતી ક્યારેક મળે ક્યારેક ના મળે,
પણ ગમતા-અણગમતાની હારમાળા ના વધે. 🧡🖤🖤🧡
#મનનીવાતો #dowhatilove #growingformyself #selflove #seeingformyself #notsorandomthoughts #gujaratipoems #grishmapoems