તારા પ્રેમના શબ્દોનો કલાકાર છું. તારામાં સમાયેલી લાગણી નો લલકાર છું. હું તારામાં જ જીવતો તારા મનનો માણીગર છું. તારા માટે જીવતર ઘડતો એક પ્રેમનો કારીગર છું #prem #jivan #shayari #kavita #challenge #yqmotabhai #yqbaba #yqgujarati