લહેર કરી મસ્તી કરી ના કોઈ ની પરવાહ કરી સમય આવે ના મદદ કરી આખરે હતાશાની આવે ખરી મળ્યા સમજદાર આંગળી ચીંધી એમણે ઈશ્વરની હસ્તી કીધી ધૂન ઈશ્વરની એવી લીધી ધ્યાનમાં રાખવા દીધી.. હર હર મહાદેવ સ્મરણ કરી એકાગ્રતા સાથે ધ્યાન ધરવું તારી ધૂનની એવી મસ્તી એવી ના મળે ક્યાંય હસ્તી.. - Kaushik Dave #yourquotesgujrati