દરેક જગ્યાએ આપણે જ સાચા ના જ હોઈ શકાય., એમ દરેક જગ્યાએ આપણે જ પુરાવા આપવાની પણ જરૂર નથી હોતી, સંજોગો અને સમય પ્રમાણે માણસ ની પરિસ્થિતિ માં વર્તન માં ફરક સમજી શકે એ જ સાચો સંબંધ.... #હુંઅનેમારીવાતો #ગુજરાતી #yqgujarati #yqmotabhai #વાતો