બહુ મોટી ધાર નહીં મારતા તમે ભાગી ગયા પછી છોકરા છોકરીના લગ્ન કરાવો એમાં જ ઘરવાળા વગર કામની બબાલ કરીને વર્ષ પછી લગ્ન કરાવે તેમાં કઈ ઉકાળી નહિ દેતા પણ તમે બીજા લોકોને સમાજમાં ફરી ગંદકી ફેલાવોનો મોકો આપો છો જસ્ટ બિકોઝ તમે મોટા ઘરના એટલે સમાજ કલ્યાણની વાત કરો છો અને મોટાઇ મારો છો એજ સોચ તમારી નાની છે કારણ કે તમે લોકોને નહિ બતાવતા પણ તમારી નફટાઈ અને નાની માનસિકતાને બતાવો છો ભાગી ગયેલના લગ્ન કરી નવો ચીલો ચીતરો છો જેમાં પૈસાનો દેખાડો કરવાનો એક નિરર્થક પ્રયાસ છે જો બદલવું કે સમજાવવું હોય તો દીકરા દીકરી પર લગામ લગાવો કે કોઈપણ દીકરી દીકરા પરિવારના નામે બદનામ ની કરે ભલે પૈસે ટકે સુખી હોય પણ એને ભારતીય સંસ્કૃતિના રીતરિવાજ અને સોળ સંસ્કારની સમજ તો પડશે સમય જતાં તેનું માન તો જળવાશે.લગ્નની વિધિના નામે બસ તમે પોતાની જાતને સમાજ સામે બતાવો છો કે જો અમે આવું કર્યું કોઈ માતાપિતા સંતાન માટે નથી કરતા પણ પોતાની હલકી ઇમેજ બનાવવા માટે કરે છે આવા નાટકોથી બચો. લગ્ન એ સોળ સંસ્કારમાં આવતું એક સંસ્કાર છે જેનાથી પરિવારના કુળદેવી કુળદેવ સાથે પિતાની સાત પેઢીના સબંધ જોડાય છે.🖋️ #article #society #showoff