આવું આવું કહી તું આગળ પાછળ થાય છે, તારી આ સંતાકૂકડીની રમત બસ શરૂ થઈ જાય છે, વાટ તારી ગ્રીષ્મથી વધુ કોણ જુએ છે એ તું જાણે છે, એટલે દર વરસે ભૂલ્યા વિના તું આવી જાય છે, તું ઝરમરથી ઝાપટું થાય કે ધોધમાર અને મુશળધાર થાય, દર વખતે બસ તારો અણસારો થતાં આ મન દોડી જાય છે, ને ગમતું તને પણ આ કે સમય પહેલા તું નીકળી જાય છે ને પછી આમ આગળ પાછળ થાય છે. ❤️❤️ #વરસાદ #moonsoon #firstrain #rainmyfriend #લુચ્ચોવરસાદ #waittomeet #grishmarainpoems #grishmapoems