આમ તેમ નજર કરતા એક તું મને જડી. આંખોમાં આંખો જોતા હું ન સમજી શકી. તને કોઈ બીજાનો જોતા હું પગથિયે જ રડી. પળ ભરમાં તારા માટે હું તરસી રહી. આ ભવમાં ના થઇ પણ હું તારી સજની સહી. Welcome to the day 6 of #YoLoPoMo or the YourQuote Love Poem Month i.e February. Time for a #lovepoem. How would you feel if love was your neighbour? #LoveNeighbour #YourQuoteAndMine Collaborating with YourQuote Baba