મને જીદ કરી ને મેં એને પૂરી કરી. ત્યાં વળી એણે, એ કરીને બરાબર કર્યું કે નહીં, પૂછી એવું એણે સળી કરી. 🖤🖤 #મનનીવાતો #selfdoubts #beinghuman #confusions #decisions #notsorandomthoughts #gujaratipoems #grishmadiary