આંખ ના પલકારે, હૃદય ના ધબકારે 'ને હાથ ના ઈશારે કરું છું પ્રેમ ની વાતો. તું મળે કે ના મળે મને, છતાં જણાવું છું તને મારા મન ની વાતો. #challange #yqmotabhai #મનનીવાતો #પ્રેમ #eyes_blinking #hearts_beating for some one special