Nojoto: Largest Storytelling Platform

"સમય ક્યાંક અટકી ગયો હોય એવું લાગે છે." "જરા ધ્યા

"સમય ક્યાંક અટકી ગયો હોય એવું લાગે છે."

"જરા ધ્યાનથી જો.
કદાચ તારી જ કોઈ વાતમાં જકડાઈને બેઠો ના હોય. બાકી એને ક્યાં અટકવાનું આવડે છે." ⏳⏳
#microtale #time #stucked #holdingback #change #movingahead #gujaratiquotes #grishmaconversations