Nojoto: Largest Storytelling Platform

ગામડાની મોજ જ્યાં સવારના ઘોંઘાટ ભયૉ વાતાવરણ કરતા

ગામડાની મોજ

જ્યાં સવારના ઘોંઘાટ ભયૉ વાતાવરણ કરતા
શાંતિ અને પક્ષીઓના કલરવ વાળી એ સવાર હોય
જ્યાં સિગ્નલો ની માથાકૂટ ને બદલે
બધા જ સિગ્નલો ખુલ્લા હોય
જ્યાં કુદરતી સ્થળોની મુલાકાત માટેનો સમય કાઢવાને બદલે
જિંદગી આખી કુદરતના ખોળે જ હોય
જ્યાં મોટી મોટી ઇમારતોને આડે છુપાતા સૂરજ ને બદલે
ઉગતા સૂરજથી લઈને આથમતા સૂરજના આહ્લાદક દ્રશ્યો રોજે રોજ હોય
અને જ્યાં જિંદગી જીવવાની મજા જ કંઈક અલગ હોય 
એવી ગામડાની મોજ હોય....

©Brijesh Parmar #villagelife #Rural #peaceful 

#sunrays