પિંજર નું પંખી એમ વિચારે છે ડોબાઓ ઉડવાની મહેનત શાને કરે છે ??? નથી જાણતું એ પોતાની દશા... સોનાના સ્વપ્ન માં તે વિચરે છે... ખબર નથી એને એ સોનુ નકલી છે... મહેનતનું જીવન જ આખરે અસલી છે... જિંદગી આમ જ એણે પુરી કરી... પિંજરે પણ એની ફરજ નિભાવી... આજે ત્યાં નવું પંખી છે...Nidhi જે સોનેરી હિંડોળે હિંચકે છે !!! #pinjar