આ હિંસા અને આતંકવાદે માઝા મુકી છે. અનૈતિકતા અને અસત્ય નાં કારણે જ હિંસા નો જન્મ થાય છે. છે કોઈ ઉપાય? એક છે આશા નું કિરણ. વૈચારિક ક્રાંતિ,જન જાગૃતિ અને જન સુધાર થી ,આવે નવી ક્રાંતિ.આજ છે આશા નું "કિરણ". -@કૌશિક દવે આજના ચેલેન્જ માટે #કિરણ વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #challenge #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai