Nojoto: Largest Storytelling Platform

ખુશ રહેતા શીખવું જરૂરી છે, કેમકે તમને શું તકલીફ છે

ખુશ રહેતા શીખવું જરૂરી છે,
કેમકે તમને શું તકલીફ છે એની ક્યાં કોઈને પડી હોય છે,
તમારી તકલીફ લોકોને કહો તો એ દયા ખાશે તમારી અથવા મજા લેશે કે સારું થયું!
તો આમાંથી એક પણ વસ્તુ આપણને મંજુર છે ખરી!?
 #હુંઅનેમારીવાતો #ગુજરાતી #yqmotabhai #yqgujarati #gujju #gujaratiquotes #darshanasoni

darshana4860

Darshana

New Creator