Nojoto: Largest Storytelling Platform

અરીસો દર્પણ ખુદની ખોજમાં રોજ નીકળતો તું એકવાર દ

અરીસો  દર્પણ 

ખુદની ખોજમાં રોજ નીકળતો તું એકવાર દર્પણની મુલાકાત કરતો તું ચલ
    
શું શોધે છે તું આ દુનિયામાં તારા દર્પણ પ્રતિબિંબની આંખમાં જોતો તું ચલ  

નથી ચાહનારું તારા જેટલું તુજને કોઈ પોતાની પ્રસન્નતા ખાતર પોતાને જ પ્રેમ કરતો તું ચલ   
   
હતાશ ચહેરા પર એક હસી આપી પોતાની છબી તું 
બદલતો ચલ 
બદલતાે ચલ

DJC✌️
insta@savicha_sara_vichar #અરીસો 
#gujarat 
#gujarati 
#kavita

dishachauhan8859

DJC

New Creator