એના વગર રહી શકું છું હાલ પણ.. એ સમક્ષ આવી ઇરાદા પસ્ત કરી દે છે.. નવી દુનિયા નો સૂરજ ઉગવાની તૈયારી કરે કે.. એ દર્શન આપી આપી ને ઉદય અસ્ત કરી દે છે.. હું ખુશ થાઉં મારા સંસાર માં જ્યારે પણ.. ખુશીઓ નું ગળું ઘોટી એ દ્વસ્ત કરી દે છે.. #ગુજરાત #ગુજરાતી #મૌસમ #પ્યાર #ચકચાર #ઉદય